મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા નોટરી એસો.ના પ્રમુખ પદે ભાવેશ ફૂલતરીયા


SHARE

















મોરબી જિલ્લા નોટરી એસો.ના પ્રમુખ પદે ભાવેશ ફૂલતરીયા

મોરબી જિલ્લા નોટરી એસો.ના હોદેદારોની સામાકાંઠે લાલબાગ ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં પૂર્વ પ્રમુખ રામદેવસિંહ જાડેજાનું તાજેતરમાં કોરોનાથી અવસાન થયું હોવાથી તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાદમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે ભાવેશ ફૂલતરીયાની વરણી કરવામાં આવી છે

મોરબી જિલ્લા નોટરી એસો.ના પ્રમુખ પદે ભાવેશભાઈ ફૂલતરીયા, ઉપપ્રમુખ પદે એલ.પી. ચાવડા, અને કે.ડી. મુછ્ડીયા, સેક્રેટરી આર.જી. ભાગ્યા, જોઈન્ટ સેક્રેટરી પદે ખુશ્બુબેન કોઠારી અને ટ્રેઝરર પદે મહાવીરસિંહ જાડેજા, કારોબારી સભ્ય તરીકે કિરીટ પટેલ, અશોકભાઈ સરડવા, વી.જે. મહેતાની સર્વાનુમતે વરણી કરવામાં છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News