મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી: આઇટીઆઇની પ્રવેશ પ્રક્રિયા અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન


SHARE













મોરબી: આઇટીઆઇની પ્રવેશ પ્રક્રિયા અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન

હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી આઇટીઆઇ દ્વારા એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવે છે. જેમાં ઉમેદવારોને એડમિશન માટે કઈ વેબસાઇટ, આઇટીઆઇ માં ક્યાં ક્યાં ટ્રેડ માં કેટલી બેઠક, ક્યાં ડૉક્યુમેન્ટ, ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી મળી રહે એ હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઇટીઆઇ એડમિશન પ્રક્રિયા અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે.

જે તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે google meet ના માધ્યમ થી આપેલી લિન્ક https://meet.google.com/ifp-kjxk-cgq દ્વારા જોઇન્ટ થઈ શકાશે. Google Play Store માંથી google meet એપલીકેશન ડાઉનલોડ કરી શકાશે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં.૨૧૪ થી ૨૧૬ મોરબી. તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી જોબનપુત્રાની યાદીમાં જણાવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News