મોરબીની બિલિયા પ્રા.શાળામાં દાતાઓ દ્વારા સાત એલ.સી.ડી. અર્પણ
મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ
SHARE









મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ
મોરબી તાલુકાના ગિડચ ગામે એક ગાયને શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જે અંગેની જાણ હરતા ફરતા પશુ દવાખાનાની ટીમને કરવામાં આવી હતી જેથી કરીને ગિડચ આ ટીમ દોડી ગઈ હતી અને હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે સ્થળ પર શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરી હતી આ અંગે ગિડચ ગામે રહેતા અશ્વિનભાઈએ જણાવ્યુ હતું કે, ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જેની ૧૯૬૨ હરતા ફરતા પશુ દવાખાનાને જાણ કરી હતી માટે તેની ટીમ ત્યાં આવી હતી અને ડો. તાલિબ હુસેન અને ડો. ભરતસિંહ સૈની અને પાયલોટ રજનીશ સોલંકીએ ગાયના શિંગડામાં સર્જરી કરીને ગાયને નવજીવન આપ્યું હતું
