મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : નાની બરારના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે બીરદાવાયા


SHARE

















:મોરબી : નાની બરારના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે બીરદાવાયા

મોરબીમાં જીલ્લાકક્ષાના સ્વાતંત્ર્યદિવસની ઉજવણી દરમ્યાન રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહના હસ્તે નાની બરારના પ્રતિભાવાન શિક્ષકને બીરદાવવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માળિયા(મિં.) તાલુકાના નાની બરાર ગામની શ્રી રત્નમણી પ્રાથમિક શાળાના શિક્ષક વિનય રાયધનભાઈ વાંકને પ્રતિભાવાન શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા તેમની ઉપર શુભેચ્છકો દ્રારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ વિનયભાઇને એનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ મળતા માળિયા તાલુકાના શિક્ષક પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.




Latest News