મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

માળિયા-વનાળીયા, રામદેવનગર, ઉમિયાનગર નવી પંચાયતનું વચન પૂરું કર્યું: હીરાભાઈ ટમારીયા


SHARE













માળિયા-વનાળીયા, રામદેવનગર, ઉમિયાનગર નવી પંચાયતનું વચન પૂરું કર્યું: હીરાભાઈ ટમારીયા

મોરબી નજીક આવેલ માળિયા-વનાળીયા, રામદેવનગર, ઉમિયાનગર વગેરે વિસ્તારને અલગ ગ્રામ પંચાયત આપવા માટેનું મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા અગાઉ વચન આપવામાં આવ્યું હતું અને હાલમાં તે નવી પંચાયત આપવામાં આવી છે જેથી કરીને તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને આ કામ માટે મદદ કરનારા ધારાસભ્ય અને સાંસદનો આભાર ઓન વ્યક્ત કરી કર્યો છે

મોરબી-માળીયાના જાગૃત ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તથા લોકલાડીલા સાંસદ મોહનભાઇ કુડારીયાના સતત પ્રયત્નોથી મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા દ્વારા ગત ચૂંટણી સમયે માળિયા-વનાળીયા, રામદેવનગર, ઉમિયાનગર વગેરે વિસ્તારને અલગ ગ્રામ પંચાયત આપવાનુ જે વચન આપ્યુ હતું અને હાલમાં ત્યાં નવી પંચાયત આપવામાં આવી છે જેથી કરીને આ વિસ્તારના તમામ લોકોની સુખાકારીમાં વધારો થશે તેવું લાગણી વ્યક્ત કરેલ છે




Latest News