મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં વાહન અકસ્માતના બનાવમાં આધેડ મહિલા સારવારમાં
મોરબીમાં ઝૂલતા પૂલે મોતના તાંડવ બાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને રાખવા માટે ખાટલા પણ ખુટી પડ્યા
SHARE
મોરબીમાં ઝૂલતા પૂલે મોતના તાંડવ બાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને રાખવા માટે ખાટલા પણ ખુટી પડ્યા
મોરબીમાં જુલતો પુલ તૂટી પડતા સૌથી વધુ લોકોના મૃત્યુ થયા હતા જેથી કરીને મોરબીના સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમમાં ડેડબોડી રાખી શકાય તેમ ન હોવાથી મૃતકોની ડેડબોડીને સિવિલ હોસ્પિટલમાં બીજા અને ત્રીજા માળ ઉપર જુદા જુદા બેડ ઉપર મૂકીને તેની વ્યવસ્થા જાળવવામાં આવી હતી જોકે મૃત્યુ એકી સાથે મોટી સંખ્યામાં થયા હોવાથી એક એક બેડ ઉપર એક થી વધુ મૃતદેહોને મૂકવા પડે તેઓ ઘાટ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સર્જાયો હતો અને આ નજારો જોઈને ઘણા લોકો કે જેમણે પોતાના સ્વજનો આ દુર્ઘટનામાં ગુમાવ્યા ન હતાં તેમની પણ આંખો ભીની થઈ ગઈ હતી. #morbitoday