મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

હળવદ પંચમુખી ઢોરો ઘરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













હળવદ પંચમુખી ઢોરો ઘરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

હળવદ પંચમુખી ઢોરો રહેતા પરિવારની મહિલાએ તેના જ ઘરમાં દરવાજા પાસે લાકડા સાથે દુપટ્ટો બાંધી પોતાની જાતે ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ હળવદ પંચમુખી ઢોરો રહેતા રમેશભાઇ રૂગનાથભાઇ રાઠોડના પત્ની કિંજલબેન રમેશભાઇ રાઠોડ જાતે દલવાડી (ઉ.૨૧) આશરે છએક વર્ષ પહેલા ભાગી ગયેલ હતા અને અને તેનો લગ્ન ગાળો આશરે બે વર્ષનો છે તે તેના પતિ સાથે સાસરીયામા રહેતી હતી અને કોઇપણ કારણોસર તેના પતિના ઘરે દરવાજા પાસે લાકડા સાથે દુપટ્ટો બાંધી પોતાની જાતે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધેલ છે જેથી પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બે બોટલ દારૂ

મોરબી-રાજકોટ ઉમા પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતાં પંકજસીંહ ઉર્ફે ભગો ભીખુભા ઝાલા જાતે દરબાર (ઉ.વ.૨૬) રહે. શકત શનાળા વાળાને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૬૦૦ ના દારૂ સાથે તેની ધરપકડ કરેલ છે




Latest News