લાયન્સ ક્બબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ૧૫૦ વિધવા બહેનોને રેશન કીટનું વિતરણ
SHARE
લાયન્સ ક્બબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ૧૫૦ વિધવા બહેનોને રેશન કીટનું વિતરણ
મોરબીના દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે લાયન્સ ક્બબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગાસ્વરૂપ સહાય પ્રોજેકટ હેઠળ ૧૫૦ વિધવા બહેનોને રેશન કીટ વિતરણ કરવામાં આવેલ હતી ત્યારે સંસ્થાના પ્રમુખ ડો.પ્રેયસ પંડયા, સેક્રેટરી દિનેશ વિડજા, પોજેકટ ચેરમેન કુતુબ ગોરૈયા, વીરેન્દ્ર પાટડીયા, કે.પી.ભાગીયા, રમણીક ચંડીભમમર, વિપુલ પટેલ, દીપક મારવણયા, મનીષ પારેખ, કુશલ પટેલ, ખજાનચી જયદીપ બારા, સચિન કોટેચા, રવિનદ્ર ભટ્ટ, મિતૂલ કોટક વગેરે હાજર રહયા હતા