મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હરગોવિંદભાઈ પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
મોરબી તાલુકા પંચાયતથી મારી માટી મારો દેશ અંતર્ગત બાઇક રેલી-કળશ યાત્રા યોજાઈ
SHARE
મોરબી તાલુકા પંચાયતથી મારી માટી મારો દેશ અંતર્ગત બાઇક રેલી-કળશ યાત્રા યોજાઈ
મોરબીમાં તાલુકા પંચાયત કચેરીએથી પ્રમુખ અશોકભાઇ દેસાઇ સહિતનાઓની હાજરીમાં અને ટીડીઓ બી. એચ.કોટક સહિતના અધિકારી અને કર્મચારીની હાજરીમાં મારી માટી મારો દેશ અંતર્ગત બાઇક રેલી અને કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તાલુકા શાળા ખાતે પૂરી કરવામાં આવી હતી ત્યા સાંસ્ક્રુતિક કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યારે સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.