મોરબીના માધાપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
મોરબીના મહેન્દ્રનગર ગામે ભાજપ અગ્રણીએ સ્વખર્ચે બનાવી આપ્યો ચબૂતરો
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે ભાજપ અગ્રણીએ સ્વખર્ચે બનાવી આપ્યો ચબૂતરો
મોરબીના મહેન્દ્રનગર ગામે મહાકાળી ચોકમા ગરબી મંડળ ખાતે ગરબીનો સામાન ભરવા માટેના રૂમો તથા પક્ષી ઘર બનાવવા માટે જીજ્ઞેશ હંસરાજ ભાઇ કૈલાએ ૪,૫૧,૦૦૦ રૂપિયાનો આર્થિક સહયોગ આપ્યો છે અને લોકોને ઉપયોગી થવાની સાથોસાથ અબોલજીવ માટેની પણ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે મહાકાળી ચોક ગરબી મંડળના આગેવાનો દ્વારા જીજ્ઞેશ હંસરાજ ભાઇ કૈલા, જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા અને કૈલા પરીવારનુ સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે નવા બનાવવામાં આવેલા ચબૂતરામાં પક્ષીઓના રહેવા, પીવાના પાણી તેમજ ચણ સંગ્રહ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
