મોરબી કલેક્ટરને આવેદન પાઠવીને હસ્ત કાલા મેળાનું સ્થળ બદલવાની માંગ
મોરબી જિલ્લાના માટેલ ધામ ખાતે માતાજીના આશીર્વાદ લેતા માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
SHARE
મોરબી જિલ્લાના માટેલ ધામ ખાતે માતાજીના આશીર્વાદ લેતા માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ધામ ખાતે ખોડિયાર મંદિરના દર્શન કરવા માટે રાજ્યના માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા ત્યારે વાંકાનેર સ્ટેટ તથા ભાજપ અગ્રણી કેશરીદેવસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો દ્વારા તેઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું