મોરબી જિલ્લાના હળવદમા બાકીના રૂપિયા માંગતા વેપારી ઉપર તલવાર વડે હુમલો
મોરબીના ક્રિષ્ના પેટ્રોલીયમની કેબીનેટ મંત્રીએ લીધી મુલાકાત
SHARE









મોરબીના ક્રિષ્ના પેટ્રોલીયમની કેબીનેટ મંત્રીએ લીધી મુલાકાત
તાજેતરમાં ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ મોરબી આવ્યા હતા ત્યારે તેઓએ મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પેટ્રોલીયમની મુલાકાત લીધી હતી અને રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે ક્રિષ્ના પેટ્રોલીયમ વાળા મંગલજીભાઈ સુવાગીયા અને જગદીશભાઈ પ્રજાપતિ સહિતના અગ્રણીઓને શુભકમનાઓ પાઠવી હતી અને કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ત્યાર બાદ મંગલજીભાઈના ઘરે ગયા હતા અને ત્યાં ભોજન પણ લીધું હતું
