મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ


SHARE













મોરબી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા મોરબી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં જેટલી ૫૮૨ પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અને ૩૬ પ્રાથમિક શાળામાં મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વિદ્યાર્થીઓને ભૂકંપ, આગ અકસ્માત, પૂર, માર્ગ સલામતી જેવા વિવિધ વિષયો ઉપર મોરબી ફાયર વિભાગ, 108 ઈમરજન્સી સેવા, આરોગ્ય વિભાગ, ગુજરાત ગેસ, આપદા મિત્રોના સહયોગથી તાલીમ અને મોકડ્રીલ કરવામાં હતી. આ સપ્તાહ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, વિડિઓ નિદર્શન, પોસ્ટર પ્રદર્શનનું આયોજન જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.




Latest News