મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા
મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપૂર્ણિમાની ઉજવણી કરાઇ
SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપૂર્ણિમાની ઉજવણી કરાઇ
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહંત ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા અને તેઓના સાનિધ્યમાં શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે યજ્ઞ, મહાઆરતી, કુવારીકા પૂજન, કુવારિકા ભોજન, શ્રમજીવી પરિવારના નાના બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ મુકેશ ભગતએ યાદી જણાવ્યું છે.
