મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલ અને ડૉલ્સ એન્ડ ડુડસ સ્કુલ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
SHARE







મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કુલ અને ડૉલ્સ એન્ડ ડુડસ સ્કુલ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીમાં સામાજિક સેવાના ભાગરૂપ વિનય ઇન્ટરનેશનલ સ્કુલ અને ડોલ્સ એન્ડ ડુડસ પ્રી-સ્કુલ દ્વારા સહિયારા પ્રયાસથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્કાર બ્લડ બેકના સહયોગથી વિનય ઇન્ટરનેશનલ સ્કુલ અને ડોલ્સ એન્ડ ડુડસ પ્રી-સ્કુલ દ્વારા આ કેમ્પ યોજાયો હતો અને વાલીઓના પહેલાથી જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. આ સિવાય બન્ને શાળાના શિક્ષકો અને મોરબી વાસીઓને પણ રક્તદાન કર્યું હતું. આ પ્રથમમાં સહયોગ આપવા બદલ શાળાના સંચાલકો દ્વારા વાલીઓ તેમજ સંસ્કાર બ્લડ બેંકના સ્ટાફ અને વિનય ઇન્ટરનેશનલ સ્કુલ અને ડોલ્સ એન્ડ ડુડસ સ્કુલ પરિવારના આચાર્ય, શિક્ષકો સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો..
