મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12 હજારની ચોરી


SHARE













મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12 હજારની ચોરી

મોરબીના સનાળા રોડ પર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી નવા બસ સ્ટેશન સુધી વૃદ્ધ સીએનજી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે પેસેન્જર પેસેંજરની જેમ બેઠેલા બે શખ્સોમાંથી કોઈએ નજર ચૂકવીને તે વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12,000 ની ચોરી કરી હતી જેથી હાલમાં ભોગ બનેલ વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રીક્ષા ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના બાપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે કેનાલ નજીક ઝૂંપડામાં રહેતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (60)સીએનજી રીક્ષાના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી નવા બસ સ્ટેશન સુધી તેઓ સીએનજી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે રિક્ષામાં બે વ્યક્તિઓ પેસેન્જરની જેમ બેઠેલા હતા અને તે બે પૈકી કોઈએ ફરિયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના કિસ્સામાંથી રોકડા 12,000 ની ચોરી કરી લીધી હતી. જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા હાલમાં રીક્ષા ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News