મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી
SHARE
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા ભાજપ પરિવારે કરી આતિશબાજી
મોરબીમાં નરસંગ ટેકરી પાછળ આવેલ હીરાસરીના માર્ગ ઉપર અક્ષર આર્કેડ ખાતે આવેલ મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયામ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં આતિશબાજી કરીને મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ભાજપનો ભવ્ય વિજય થયો છે. તેને વધાવવામાં આવેલ હતો અને એક મેકના મોઢા મીઠા કરાવ્યા હતા. ત્યારે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.