મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૧૧ માં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના વોર્ડ-૧૧ માં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ મોરબીમાં આવ્યા હતા ત્યારે નાના કાર્યકર્તાના ઘરે આવી ચાય પે ચર્ચા કરી હતી અને બુથ નં ૨૬૬ ની વિગતવાર ચર્ચા કરેલ હતી ત્યારે મોરબીના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મોરબી જીલ્લા ભાજપ સંગઠનના પ્રભારી ડો. હિતેશભાઇ ચૌધરી, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મીયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયુભા જાડેજા, જીલ્લા ભાજપ મંત્રી નીરજભાઈ ભટ્ટ, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, મહામંત્રી રિશીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારિયા તથા વોર્ડ નં ૧૧ માં પ્રમુખ દાસભાઈ, પાલિકાના પૂર્વ ચેરમેન માવજીભાઈ કંઝારિયા, જીલ્લા ભાજપ આઇટી સહ ઇન્ચાર્જ રોહિતભાઈ સોંનગ્રા, નટવરભાઈ કંઝારિયા, ચંપકસિંહ રાણા, મનસુખભાઈ, ભાવેશભાઇ ડાભી, પરેશભાઈ કચોરિયા સહિતના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા








Latest News