હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન


SHARE

















મોરબીમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન

મોરબીમાં ૩ મે આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસનાં અનુસંધાને "વસ્તી વધારા સામે ઉર્જા નહિં બચાવીએ તો ભવિષ્ય અંધકારમય છે" તેથી ઉર્જાની બચત અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ મોરબી દ્વારાં તા.૩ મે આંતરરાષ્ટ્રિય ઉર્જા દિવસનાં અનુસંધાને ઉર્જા બચાવો ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.આ ચિત્ર સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ આપણાં સૌમાં ઉર્જાનો સમજદારી પૂર્વક ઉપયોગ કરતાં કરવા અંગે જાગૃતિ લાવવાનો છે.આ સ્પર્ધાનો મુખ્ય હેતું આપણાં સૌમાં ઉર્જા અંગે જાગૃતિ લાવવાનો અને સમજદારી પૂર્વક ઉપયોગ કરતાં કરવાનો છે.આ સ્પર્ધાનાં દરેક કેટેગરી મુજબ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા શ્રેષ્ઠ ચિત્રને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવા માં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અને જુદી જુદી કેટેગરી જાણવા માટે મોરબી લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક લલીતભાઈ ભટ્ટ અને દીપેનભાઈ ભટ્ટનો મોબાઈલ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.




Latest News