મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાસ-ગરબા યોજાયા


SHARE













મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાસ-ગરબા યોજાયા

મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દશનામ ગોસ્વામી સમાજ માટે શરદ પૂનમ નિમિતે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર તથા તાલુકામાં રહેતા તમામ દશનામ ગોસ્વામી સમાજના પરિવારો હાજર રહ્યા હતા અને ગરબે રમ્યા હતા. આ કાર્યક્રમ મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ સાંઇ બાગ ખાતે યોજાયો હતો અને આ તકે રિટા ગોસ્વામીના ગ્રુપના સુરતાલ સાથે સમાજના લોકોએ રાસ- ગરબાની રમઝટ બોલાવી હતી. ખાસ કરીને આયોજકો દ્વારા ખેલૈયાઓ  પ્રોત્સાહઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબીના  પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેષગીરી મનહરગીરી, પુર્વ પ્રમુખ અમિતગીરી ગુણવંતગીરી તથા તેજસગીરી મગનગીરી તથા યુવક મંડળની ટીમ જહેમત ઉઠાવી હતી.




Latest News