મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી
હળવદના સાપકડામાં મકાનમાંથી ૧૫૬ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









હળવદના સાપકડામાં મકાનમાંથી ૧૫૬ બોટલ દારૂ સાથે એક પકડાયો
હળવદના સાપકડા ગામે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને ઘરમાથી ૧૫૬ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી પડેલ છે
હળવદ તાલુકા પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ સાપકડા ગામે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી ૧૫૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૬૮૦૦ ના મુદામાલ સાથે આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા ગંભીરસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને આરોપી પાસેથી ધાંગધ્રા તાલુકાના ચૂલી ગામના પીન્ટુભાઇ મથુરભાઈ રોજાસરાનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલુ છે આ કામગીરી હળવદના પી.આઈ. પી.એ દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી. પનારા સહિતના પોલીસ સ્ટાફે કરી હતી
