મોરબીમાં હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું ધારાસભ્યોએ કર્યું સ્વાગત
SHARE
મોરબીમાં હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું ધારાસભ્યોએ કર્યું સ્વાગત
મોરબીમાં કબિરધામ નાની વાવડી ખાતે આયોજિત રામકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે હેલિપેડ ખાતે તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ પટેલ વરમોરા, કલેક્ટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા, એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા