મોરબીના ભરતનગર આરોગ્ય કેન્દ્રને ઇન્ટરનેશનલ કક્ષાનું સર્ટિફિકેટ એનાયત
મોરબીના ડીડીઓની હાજરીમાં બગથળા ગામે મહાશ્રમ દાનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના ડીડીઓની હાજરીમાં બગથળા ગામે મહાશ્રમ દાનનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લાના બગથળા ગામે 'સ્વચ્છતા હી સેવા' - ૨૦૨૩ અન્વયે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડીડીઓ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, ટીડીઓ રાજેશભાઈ પટેલ, ભાવેશભાઈ વાઢેર તેમજ દક્ષાબેન મકવાણા અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા