મોરબીની ઓસેમ સ્કુલ દ્વારા આંતરરાષ્ટ્રીય વડીલ દિવસની ઉજવણી કરાઇ
ટંકારાના જબલપુર ગામે શાળાના બાળકોએ વાલીઓના સહયોગથી 3D ફિલ્મ નિહાળી
SHARE
ટંકારાના જબલપુર ગામે શાળાના બાળકોએ વાલીઓના સહયોગથી 3D ફિલ્મ નિહાળી
ટંકારાના જબલપુર ગમે પ્રાથમિક શાળામાં બાળકોમાં જીજ્ઞાશાવૃત્તિ વધે તેમજ ટેક્નોલોજી અને વિજ્ઞાનમાં રસ અને રુચિ કેળવાય તેમજ બાળકમાં કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા વિકસે તે હેતુસર વર્ષ દરમિયાન વાલીઓએ આપેલ ફાળામાંથી શાળાના તમામ બાળકોને 3D ફિલ્મ બતાવવામાં આવી હતી આ 3D ફિલ્મમાં 3D ઈફેક્ટમાં વપરાતી ટેક્નોલોજી અને સાધનોનો ઉપયોગ સાથે સૌરમંડળ, ડાયનાસોર વિશેની રસપ્રદ માહિતી, દરિયાઈ જીવ નિહાળી બાળકો ખૂબ જ ઉત્સાહિત અને રોમાંચિત થયા હતા સાથે સાથે શાળાના બહેન જિજ્ઞાસાબેને પોતાના જન્મ દિવસે શાળાના તમામ બાળકોને નાસ્તો અને ધો ૬ થી ૮ ના બાળકોને ટી શર્ટ આપ્યા હતા