મોરબીના લખધીરપુર રોડે લ્યુમેન સિરામિકમાં ૩૫૧થી વધુ વૃક્ષોનું વાવેતર
Morbi Today
મોરબી જિલ્લાના ઘનશ્યામગઢ ગામે નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીમાં ફરી વળ્યું !
SHARE
ખેડૂતોને સિચાઈ માટે નર્મદાનું પાણી જોઈતું હોય છે ત્યારે મળતું નથી અને પછી ખેતીને નુકશાન કરે તે રીતે પાણી મળતું હોય છે આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામગઢ ગામ પાસે નર્મદાની કેનાલ ઓવરફલો થતાં ખેડૂતને ઊભા પાકમાં નુકશાન થયું છે અને નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીના પાકમા ફરી વળ્યુ હોવાથી ખેડૂતનો પાક બળી જા યતેવી શક્યતા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કેનાલમાં ૧૮ નંબરનો વાલ અજાણ્યા શખ્સે ખોલી નાખતા કેનાલનુ પાણી ખેતરમાં ફરી વળ્યું છે