મોરબી કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ સામે લડવા શપથ ગ્રહણ કર્યા
Morbi Today
મોરબી પાલિકા કચેરીમાં કર્મચારીઓએ આતંકવાદ વિરોધી લીધા શપથ
SHARE







મોરબી પાલિકા કચેરીમાં કર્મચારીઓએ આતંકવાદ વિરોધી લીધા શપથ
૨૧ મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિન” તરીકે આતંકવાદની વિરુદ્ધ ઝુંબેશના રૂપે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીમાં આવેલ નગરપાલિકા કચેરીના કર્મચારીઓ દ્વારા આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા
