૧૪૦ કરોડ ભારતીયોનાં સ્વપ્નો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો આ વિજય છે: વિનોદભાઈ ચાવડા
મોરબીમાં શનિજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ
SHARE









મોરબીમાં શનિજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ
મોરબીના પરસોતમ ચોક, નવલખી રોડ પરના શનિદેવ-સાંઈબાબા મંદિરે શનિદેવ જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી દેશ સહિત ગુજરાતભરમાં ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ પરસોતમ ચોક, નવલખી રોડ પર આવેલા શનિદેવ મંદિરે, પરસોતમ ચોક ખાતે તેમજ ત્રિલોકધામ મંદિર સહિતના શનિદેવ મંદિરોમાં સવારથી આરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું અને ભાવિકોએ મોટી સંખ્યામાં શનિદેવના મંદિરે જઈને માથુ ટેકવીને શનિદેવના આશિર્વાદ લીધા હતા
