ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ
મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ
SHARE
મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉત્તરાયણના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ શહેરના ઝૂંપટપટ્ટી અને પછાત વિસ્તારોના નાનાં બાળકોને ખુશીની ભેટ અર્પણ કરી સાચી ઉજવણીનું ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “અગર ઘર સે મસ્જિદ હો બહુત દૂર, તો ક્યુ ના એસા કિયા જાયે કે એક રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે.” ઉત્તરાયણના પાવન દિવસે બાળકોને પતંગ-દોરા અને મીઠાઈ આપી તેમની ખુશીમાં સહભાગી થવું એ યંગ ઇન્ડિયા ગ્રુપ માટે આત્મિક સંતોષની ક્ષણ હતી.