મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું


SHARE















મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV  લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું

મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ એચ.આઈ.વી. એઈડ્સ દ્વારા  PLHIV  લાભાર્થીઓને મકરસંક્રાંતિ નિમિતે રાશન કીટ, ચિકી,ફરસાણ તથા ફૂટનું વિતરણ કરાયું હતું

મોરબી જિલ્લામાં અધિકારી ડૉ.યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા  મોરબી  સિવિલ હોસ્પિટલ એ.આર.ટી. સેન્ટ પર ચાલુ સારવાર હોય તેવા સગર્ભા બહનો તથા ગંગાસ્વરૂપ બહેનોને  પોષણ યુક્ત આહાર માટેની રાશન કીટ તથા બાળકો માટે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે રાશન કીટ, ચિકી, ફરસાણ તથા ફૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ એચ.આઈ.વી. એઈડ્સ મોરબી  કે જે તહેવાર નિમિત્તે  રાશન કીટનું વિતરણ કરે છે તથા PLHIV દર્દીઓના ફોલોઅપ માટે કામ કરી રહ્યા છે ત્યારે કરુણા ફાઉન્ડેશન દ્વારા સિરામિક પરિવાર  તેમજ લોકલ દાતા દ્વારા દાન મેળવી દર્દીઓના સારા ન્યુટ્રિશયન માટે  રાશન કીટ અપાવેલ છે. આ કાર્યક્રમમાં કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ જાની, ખજાનચી જયદીપભાઈ નિમાવત, મંત્રી આશાબેન વીશોડીયા, સહમંત્રી ભાવનાબેન ચાવડા, સહ ખજાનચી હીનાબેન બારોટ હાજર રહ્યા હતા.






Latest News