મોરબીના વવાણીયા ખાતે શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ-પ્રવેશોત્સવ યોજાયો
Morbi Today
મોરબીમાં પિતાની પુણ્યતિએ સિવિલમાં રક્તદાન કેમ્પ યોજાશે
SHARE








મોરબીમાં પિતાની પુણ્યતિએ સિવિલમાં રક્તદાન કેમ્પ યોજાશે
મોરબીમાં પિતાની પુણ્યતિએ દીકરીએ રક્તદાન કેમ્પની મોરબીની સિવિલ હોસ્પિટલમાં આયોજન કર્યું છે અને આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરેલ છે.
મોરબીમાં સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિતે તા. ૧ જુલાઈ ને સોમવારે સવારે ૯:૦૦ થી ૧૨: ૩૦ સુધી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે રક્તદાન કેમ્પમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરવા મોરબી શહેર મહિલા મોરચા અગ્રણી જયશ્રીબેન વાઘેલાએ અપીલ કરી છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૮૬૦ ૫૨૨૨૬ અને ૮૫૩૦૦ ૦૦૦૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

